રૂ. 20000માં સ્વાઇપ આપશે લેપટોપ અને ટેબલેટ બંનેની સુવિધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - Swipe Ultimate Tablet Cum Laptop)
ગેજેટ ડેસ્ક: લેપટોપ અને ટેબલેટ બંને એકસાથે લેવાની ઇચ્છા હોય તો આ સૌથી સારો ચાન્સ છે. હાલમાં જ પોપ્યુલર કંપની સ્વાઇપે અલ્ટીમેટ નામથી એક એવું હાઇબ્રિડ ગેજેટ લોન્ચ કર્યું છે. તેને લેપટોપ અને ટેબલેટ બંને રીતે કામમાં લઇ શકાય છે. આ બંને ગેજેટ્સના ફીચરના અલ્ટીમેટની કિંમત રૂ. 19999ની રાખવામાં આવી છે. આટલી કિંમતમાં આ એક સારું ડિવાઇસ સાબિત થઇ શકે છે.
આગળની સ્લાઇડ પર ક્લિક કરો અને જાણો આ અલ્ટીમેટ ટેબલેટ અને લેપટોપના ફીચર્સને