7 કારણો આત્મસાત કરાવે સોની એક્સપીરિયા ઝેડ1 કોમ્પેક્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોની કંપનીએ આ વર્ષે પોતાનો નવો ફોન એક્સપીરિયા ઝેડ1 કોમ્પેક્ટ પોતાના ફ્લેગશીપ તરીકે લોન્ચ કર્યો છે. ઝેડ1 કોમ્પેક્ટ એ ઝેડ1 મીની કરતાં પણ વધારે કોમ્પેક્ટ રીતે બનાવાયો છે. તેમાં 4.3 ઇંચના આ ફોનમાં નોન કોમ્પ્રેસિંગ મોબાઇલ હેન્ડસેટ અને તે પણ નાની સ્ક્રીનમાં ફીટ કરવામાં આવ્યો છે. આ દરેકની સાથે તેમાં બ્રાઇટ કલર્સ, સારો કેમેરા અને વોટર તથા ડસ્ટ પ્રૂફ બોડી બનાવાયું છે.
આવો જાણીએ સોની એક્સપીરિયા ઝેડ1 કોમ્પેક્ટ ખરીદવા માટેના કારણોને આગળની સ્લાઇડમાં