• Gujarati News
  • Sony Xperia Z Will Come To India In March, Offers Headphone In UK

સોની એક્સપિરીયા Z જબરદસ્ત ઓફર સાથે પ્રી ઓર્ડર માટે આવ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે ઇન્ટરનેશનલ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો, 2013 ખાતે લોન્ચ કરાયેલા સોનીનાં ટોચના સ્માર્ટફોન એક્સપીરિયા ઝેડની દુનિયાભરમાં રાહ જોવાઇ રહી છે. આ ફોન 2013નાં પહેલા ત્રિમાસિક ગાળાનાં અંતે પ્રાપ્ય બનવાની ધારણા હતી. ભારતમાં આ ફોન આ વર્ષે જ માર્ચમાં આવશે.

5 ઇંચની ટીએફટી ડિસ્પ્લે સ્ક્રીન સાથેનો આ ફોન 1920 x 1080 પિક્સલનાં રિઝોલ્યુશન સાથે 16 મિલીયન રંગોને સપોર્ટ કરે છે. ફોનનું ડિસ્પ્લે રેઝર શાર્પ સુપર બ્રાઇટ છે. પાણી અને ધૂળ પ્રતિરોધક આ ફોન ક્વોડ કોર પ્રોસેસર પર ચાલે છે.

આ ફોન માટે કંપની યુકેમાં શું ઓફર કરી રહી છે તે જોવા આગળ ક્લિક કરો-