તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાર્સેલોનામાં સોનીએ રજૂ કર્યુ વિશ્વનું સૌથી 'સ્લીમ' ટેબલેટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાણીતી સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનીક્સ ઉપકરણોનું નિર્માણ કરતી કંપની સોનીએ તેનું લેટેસ્ટ પ્રીમીયમ ટેબલેટ બાર્લેલોનામાં રજૂ કર્યુ છે જેનુ નામ છે , Xperia Z2. જાપાનીઝ કંપનીએ લૉન્ચ સમયે જણાવ્યુ હતુ કે આ ટેબલેટ માર્ચ 2014 ના વૈશ્વિક સ્તરે રીલીઝ કરવામાં આવશે. આ ટેબલેટ વાઇફાઇ અને એલટીઈ/3જી એમ બે વેરીયન્ટમાં ઉપલબ્ધ થશે. અત્યારે કંપનીએ તેની કિંમત જાહેર કરી નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે યોજાયેલી મોબાઇલ વર્લ્ડ કોન્ગ્રેસમાં લૉન્ચ થયેલા એક્સેપેરીયા ઝેડ પછી નું આ લેટેસ્ટ મોડલ છે.

આગળની સ્લાઇડમાં જાણો તેના ખાસ ફીચર્સ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો