તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sony Launches Xperia Z2 Smartphone With Powerful Features

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'કાતિલ' લુક્સ અને દમદાર ફીચર્સ સાથે આવ્યો Xperia Z2

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાપાનીઝ સ્માર્ટફોન કંપની સોનીએ તેનો લેટેસ્ટ Xperia Z2 સ્માર્ટફોન બાર્સેલોનામાં જાહેર કર્યો છે. આ સ્માર્ટફોનમાં ઇનોવેશન તેમજ સ્ટાઇલીશ ડિઝાઇન નો સંગમ છે. તેમાં નોઇસ કેન્સલીંગ ટેક્નોલોજી અને અલ્ટ્રા હાઇ ડેફીનેશન વિડિયો રેકર્ડ કરવાની ક્ષમતા છે. નોઇસ કેન્સલેશન કંપનીના ખાસ ઇયરફોન સાથે કાર્ય કરે છે. જ્યારે આ ફોનનો કેમેરા 4K રેઝોલ્યુશનના વિડિયો રેકર્ડ કરી શકે છે, જે વર્તમાન હાઇડેફીનેશન વિડિયો કરતા ચાર ગણી શાર્પનેસ આપે છે. સોની મોબાઇલના પ્રેસીડેન્ટ અને સીઇઓ કુનીમાસા સુઝુકીએ જણાવ્યુ હતુ કે ઝેડ 2 ની મદદથી અમે પ્રિમિયમ ઝેડ સીરીઝને નેક્સ્ટ લેવલ પર લઇ ગયા છીએ. જે યુઝર્સને એવો અનુભવ આપશે જે માત્ર સોની કંપનીજ ડીલીવર કરી શકે છે. આ સ્માર્ટફોન માર્ચ 2014 થી ઉપલબ્ધ થશે અને તેની કિંમત પણ ત્યારેજ જાહેર થશે એમ કંપનીએ જણાવ્યુ છે.

આગળ જુઓ આ સ્માર્ટફોનની દમદાર તસવીરો અને તેના બેનમૂન ફીચર્સ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો