15000 રૂપિયાથી ઓછા બજેટમાં ખરીદવા જેવા 10 સ્માર્ટફોન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજકાલ સ્માર્ટફોન બજારમાં ક્વોડ કોર પ્રોસેસર સાથેનાં ફોનનું ચલણ છે. 10 હજારથી 15 હજાર રૂપિયાની વચ્ચેની કિંમતે લોન્ચ થતા કોઇ પણ સ્માર્ટફોનમાં ક્વોડ કોર પ્રોસેસર અચૂક હોય છે. સ્પીડનાં શોખિન યુઝર્સ હવે ફાસ્ટ પ્રોસેસર સાથેનાં ફોન પસંદ કરે છે. બજેટની વાત કરીએ તો 10થી 15 હજાર રૂપિયામાં હાલ બજારમાં કેટલાક સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જેમાં યુઝરને મોટું અને વધારે રિઝોલ્યુશન સાથેનું ડિસ્પ્લે તેમજ સારા કેમેરા સાથેનાં સ્માર્ટફોન મળી રહે છે.

આવા જ 10 સ્માર્ટફોન વિશે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો-