10 હજાર રૂપિયાથી ઓછી કિંમતનાં 5 શ્રેષ્ઠ સ્માર્ટફોન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બજારમાં આજે ઘણા એન્ડ્રોઇડ ડિવાઇસ હાજર છે. પણ તેમાંથી કેટલીક તેમનાં ફીચર અને વાજબી કિંમતને કારણે મોટા ભાગનાં લોકોનુ ધ્યાન ખેંચે છે. આ સ્માર્ટફોનમાં મોટા ભાગનાં કામ પાર પાડવા માટેનાં ફીચર છે અને બીજી ખાસ વાત એ છે કે તેઓ બહુ જલદી આઉટડેટેડ નથી થઇ જતાં. યુવાનોમાં ખાસ આ પ્રકારનાં મોબાઇલની માગ રહેતી હોય છે. અહીં એવા ટોચનાં 5 સ્માર્ટફોન આપવામાં આવેલા છે, જે તમે 10,000 રૂપિયાથી ઓછામાં ખરીદી શકશો.
Related Articles:
નવેમ્બરમાં દેશમાં આવશે વોઇસ કમાન્ડથી ફોટો લેતો આ સ્માર્ટફોન
ભારતમાં લોન્ચ થયો એલજીનો ઓપ્ટિમસ L5 ડ્યુઅલ સ્માર્ટફોન
ગૂગલનો સ્માર્ટફોન બજારમાં: હરીફોએ ડરવાની કેમ છે જરૂર?
ભારતીય બજારોમાં હાજર સૌથી શ્રેષ્ઠ 5 સ્માર્ટફોન
દેશમાં પહેલી વાર લોન્ચ થયો ડ્યુઅલ બેટરી, ડ્યુઅલ સિમ સ્માર્ટફોન
સ્માર્ટફોન માટે સ્માર્ટ કિંમત, 5000 રૂપિયા સુધીનાં કેટલાક ફોન
20,000 રૂપિયાથી ઓછામાં ખરીદી શકાય તેવા શ્રેષ્ઠ 9 સ્માર્ટફોન
BSNLએ લોન્ચ કર્યા 4 થી 11 હજાર રૂપિયા સુધીનાં 3 ટેબલેટ