તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાર્સેલોનામાં સ્માર્ટફોન્સની જમાવટ, એકથી એક ચડિયાતા મોડલ્સ લૉન્ચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાર્સેલોનામાં આયોજિત મોબાઇલ વર્લ્ડ કોન્ગ્રેસમાં (MWC 2014)આ વર્ષે ઘણા સ્માર્ટફોન લૉન્ચ થયા છે. આ ઇવેન્ટમાં 1700 થી વધારે મોબાઇલ બનાવતી કંપનીઓ શામેલ થઇ છે. તેમાં ટેક કંપનીઓના ફ્લેગશીપ સ્માર્ટફોન તેમજ બજેટ રેન્જના સ્માર્ટફોનનો પણ સમાવેશ થાય છે. એક તરફ જ્યાં નોકિયાએ એક્સ રેન્જમાં એન્ડ્રોઇડ ફોન લૉન્ચ કર્યા છે,તો બીજી તરફ બ્લેકબેરીએ પણ માર્કેટમાં પાછો પ્રવેશ કરવાની ગણતરી સાથે ઝેડ 3 અને ક્યુ 20 નવા ફોન લૉન્ચ કર્યા છે. તેના સિવાય સેમસંગે પણ ગેલેક્સી એસ5 આ ઇવેન્ટમાં લૉન્ચ કરી દીધો છે.

આગળની સ્લાઇડ્સમા જાણો આ ઇવેન્ટમાં લૉન્ચ થયેલા ખાસ સ્માર્ટફોન્સ વિશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો