લેપટૉપ પર Jio સિમથી ફાસ્ટ ચાલશે ઇન્ટરનેટ, આ છે Trick

Jio Trick: How To Share Jio 4G Connection With Laptop Or Pc

divyabhaskar.com

Oct 02, 2017, 06:11 PM IST
ગેજેટ ડેસ્કઃ આજકાલ સ્પીડના મામલે રિલાયન્સ જિઓનું નેટવર્ક સૌથી આગળ ચાલી રહ્યું છે. ટ્રાઇ ડેટા અનુસાર, ઓગસ્ટમાં જિઓના નેટવર્ક પર ડાઉલૉડીંગની સ્પીડ 18.331Mbps રહી, ડાઉનલૉડીંગ સ્પીડના મામલે બીજા નંબરે વૉડાફોન 9.325Mbps અને ત્રીજા નંબર પર એરટેલ 9.266Mbps રહ્યું. એટલે ચોક્કસ છે જિઓની સરખામણીમાં અન્ય કંપનીઓની સ્પીડ લગભગ અડધી થઇ ગઇ છે.
આવામાં જો તમે ઇચ્છો તો જિઓના આ ફાસ્ટ નેટવર્કનો યૂઝ તમારા લેપટૉપ પર કરી શકો છો. જિઓ સિમથી તમે લેપટૉપ પર હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ચલાવી શકો છો. અમે અહીં બતાવી રહ્યાં છીએ સૌથી આસાન એવી 3 ટ્રિક, જેનાથી જિઓ સ્માર્ટફન યૂઝર્સ લેપટૉપ પર ફાસ્ટ ઇન્ટરનેટ ચલાવી શકે છે.
લેપટૉપ પર Jio સિમથી ફાસ્ટ ચાલશે ઇન્ટરનેટ, જુઓ આગળની સ્લાઇડ્સમાં...
X
Jio Trick: How To Share Jio 4G Connection With Laptop Or Pc

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી