આ પ્રૉસેસથી WhatsApp ઓપન કર્યા વિના જ મોકલી શકાય છે કોઇને પણ મેસેજ

You Can Send Msg on WhatsApp Without Open app

divyabhaskar.com

Sep 16, 2017, 03:28 PM IST
ગેજેટ ડેસ્કઃ જ્યારે પણ વૉટ્સએપ પર કોઇ ફ્રેન્ડ મેસેજ કરે ત્યારે તેને જોવા એપને ઓપન કરવી પડે છે. પણ જો તમને એપ ઓપન કર્યા વિના જ મેસેજ જોવાની સુવિધા મળી જાય તો, હા, અમે અહીં તમને એક એવી પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ જેની મદદથી તમે આ કામ પણ કરી શકો છો. આ માટે તમારે એક એપને ઇન્સ્ટૉલ કરવાની છે. ત્યારબાદ તમે આ કામ આસાનીથી કરી શકશો.
સૌથી પહેલા એપને ડાઉનલૉડ કરો....
Step 1
આ ટ્રિકનો યૂઝ કરવા માટે તમારે સૌથી પહેલા Google Voice Appને ડાઉનલૉડ કરવી પડશે. મોટાભાગના સ્માર્ટફોનમાં આ એપ હોય છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો આગળની પ્રૉસેસ...
નોટઃ આ ટ્રિક અમે ટેસ્ટ કરી છે, આમાં યૂઝ કરેલા ફોટો ટેસ્ટિંગના સમયે લીધેલા સ્ક્રીનશૉટ છે.
X
You Can Send Msg on WhatsApp Without Open app

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી