તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ 6 ભૂલોથી ફોનની સિક્યુરિટી અને ડેટાને થાય છે નુકશાન, આ રીતે બચો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ દરેક વ્યક્તિ પોતાના ફોનને સેફ રાખવા પ્રયત્ન કરે છે, તેમ છતાં કેટલીક વાર એવી ભૂલો થઇ જાય છે, જેનાથી ફોન અને ડેટાની સિક્યુરિટી ખતરામાં આવી જાય છે. અમે તમને બતાવીએ છીએ એવી 6 ભૂલો વિશે, જેનાથી બચીને તમે ફોનને ખોટા હાથોમાં જતો અટકાવી શકો છો.
* ફોનનું ટ્રેકિંગ ફંક્શન ઓફ હોવું

- કેટલાક લોકો ફોનનું ટ્રેકિંગ ફંક્શન ઓન નથી રાખતા, કેમકે ફોનને સેફ રાખવાનો આ બેસ્ટ રસ્તો છે.
- જો ફોનનું ટ્રેકિંગ ફંક્શન ઓફ હશે તો, તમે ફોન ખોવાઇ જાય ત્યારે ના લૉકેશન ટ્રેક કરી શકશો કે ના ડેટા ડિલીટ કરી શકશો.
- ફોનની સિક્યુરિટી માટે ફોનનું ટ્રેકિંગ ફિચર ઓન કરી દો, જેથી જરૂરતના સમયે ફોનને લૉક કરીને ડેટાને ડિલીટ કરી શકશો.
* ટ્રેક ફિચર ઓન રાખવાની રીત

આ ફિચરને ઓન કરવા માટે એન્ડ્રોઇડ ફોનના ગુગલ સેટિંગ્સ એપ (રેગ્યુલર સેટિંગ્સ એપથી અલગ છે)માં Security પર ટેપ કરવું પડશે. હવે એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજરમાં "Remotely locate this device" અને "Allow remote lock and erase" બન્નેને ઓન કરવું પડશે. આ બન્ને સેટિંગ્સને ઓન કર્યા પછી તમે કોઇપણ કૉમ્પ્યુટરમાંથી ફોનને ટ્રેસ કરી શકો છો, એટલું જ નહીં ચોરાયેલા ફોનનો ડેટા પણ ડિલીટ કરી શકો છો.
આઇફોન યૂઝર્સ મોબાઇલમાં Find My iPhone ફિચરને ઓન કરીને મેપ પર પોતાના ફોનને ટ્રેસ કરી શકે છે અને ડેટા પણ ડિલીટ કરી શકે છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો બાકીની ભૂલો વિશે...
અન્ય સમાચારો પણ છે...