તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાણો છો તમારો iPhone કરી શકે છે આ 10 અનોખા કામ, જે એન્ડ્રોઇડથી નહીં થાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ 7મી સપ્ટેમ્બરે એપલે સાન ફ્રાન્સિસ્કોમાં ઇવેન્ટ કરી નવા લેટેસ્ટ સ્માર્ટફોન આઇફોન 7 અને 7 પ્લસને લૉન્ચ કરી દીધા છે, આગામી મહિને ભારતમાં પણ રિલીઝ થઇ જશે. આઇફોન યૂઝ કરવો દરેકની ઇચ્છા હોય છે અને કેટલાક કરે પણ છે, પણ મોટાભાગના યૂઝર્સ નથી જાણતા કે આઇફોનથી કેટલાક સ્પેશ્યલ વર્ક થઇ શકે છે જે એન્ડ્રોઇડ ફોનથી શક્ય નથી.
જો તમે આઇફોન યૂઝર્સ હોય તો અહીં આપેલી કેટલીક 9 હિડન ટ્રિક્સ તમને ખુબ કામ આવશે, જેનાથી કેટલાક ખાસ કામ થઇ શકે છે.
* આઇફોનથી થતા અનોખા કામો
* એલર્ટ
કેટલાક લોકો પોતાના ફોનને સાયલન્ટ મોડમાં રાખે છે અને ક્યારેક ભૂલી પણ જાય છે, જો તમારી સાથે પણ આવુ બનતુ હોય તો. આવી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ કામ તમે આઇફોનથી જ કરી શકો છો. આઇફોનમાં LED લાઇટ એલર્ટનું ફિચર આપ્યું છે. આ ફિચરને તમે ઓન રાખશો તો જ્યારે પણ કૉલ કે મેસેજ આવશે ત્યારે આ LED લાઇટ ફ્લેશ થવા માંડશે અને તમને એલર્ટ મળશે.
આવી રીતે કરો સેટિંગ્સ
Settings>> General>> Accessibility and turn on LED Flash for Alerts
આગળની સ્લાઇડ્સમાં જાણો આઇફોનથી તમે બીજુ શું શું કરી શકો છો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો