તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Samsung Launches Dual screen Android Flip Phone, W2014

સેમસંગે લોન્ચ કર્યો તેનો સૌથી ફાસ્ટ ફ્લિપ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેમસંગ એક વાર ફરી પોતાનું પૂરેપૂરું ધ્યાન ફ્લિપ ફોન પર કેન્દ્રિત કરવા માગે છે, એવું જણાય છે. બીજી કોઇ કંપની હાલ ફ્લિપ ફોન લોન્ચ નથી કરી રહી ત્યારે સેમસંગે આ વર્ષે જ પોતાનો ત્રીજો ફ્લિપ ફોન W2014 લોન્ચ કર્યો છે. આ ફોન કંપનીએ ચાઇના ટેલિકોમ સાથે હિસ્સેદારી કરીને લોન્ચ કર્યો છે. આ પહેલા સેમસંગે ગયા મહિને પોતાનો હાઇ એન્ડ ફ્લિપ ફોન Galaxy Golden અને તેની પહેલા સેમસંગ W789 લોન્ચ કર્યો હતો.

સેમસંગે લેટેસ્ટ એવા W2014ની પ્રાપ્યતા અને કિંમત અંગે હજું કંઇ જણાવ્યુ નથી.

W2014 ઉપરાંત સેમસંગનાં બીજા બે એન્ડ્રોઇડ સ્માર્ટફોન અંગે વાંચવા આગળ ક્લિક કરો-