લેટેસ્ટ પ્રૉસેસર સાથે આજે લૉન્ચ થશે Galaxy S8, હોઇ શકે છે 6GB રેમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ સેમસંગ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Galaxy S8 અને Galaxy S8 Plusને આજે 29 માર્ચે લૉન્ચ કરવા જઇ રહ્યું છે, ઇવેન્ટનું આયોજન બાર્સિલોનામાં રાત્રે 8.30 કલાકે થશે. કંપનીએ આ ઇવેન્ટ માટે ઇન્વિટેશન મોકલી દીધા છે. તેને ઇન્વિટેશનમાં લખ્યું છે "On March 29, Samsung Electronics will unveil the newest Galaxy as part of its endeavour to unbox your phone." એવું માનવામાં આવી રહ્યું છે કે સેમસંગનો અત્યાર સુધીનો સૌથી હાઇટેક સ્માર્ટફોન હશે, જેમાં 4GB કે 6GB રેમ હોઇ શકે છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો કેવા હશે આના ફિચર્સ...
અન્ય સમાચારો પણ છે...