સેમસંગ ગેલેક્સી એસ5નો કેમેરો પડ્યો બીમાર, વધારે નથી આવા ફોન માર્કેટમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાઉથ કોરિયાઇ કંપની સેમસંગે પોતાના ગેલેક્સી એસ5ફઓન વિશે એક વાત બહાર પાડી છે કે તેને કેમેરો ફોલ્ટી બની રહ્યો છે. કંપનીનું કહેવું છે કે હાલમાં માર્કેટમાં આવા કેટલાક જ હેન્ડસેટ છે કે જેનો કેમેરો કામ ના કરતો હોય. કંપનીના ફલેગશીપ લોન્ચના એક મહિનામાં જ આવી મોટી ફરિયાદો સાંભળવા મળી રહી છે. એક તરફ કંપની પોતાના આ ફોનના વેરિએંટનું પ્લાનિંગ કરી રહી છે તો બીજી તરફ એસ5માં જ ખામી જોવા મળી રહી છે.

શું છે ગેલેક્સી એસ5ના ખાસ ફીચર્સ