તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Samsung Closes Galaxy Note II Exchange Offer, Still Available At R 27500

સેમસંગ ગેલેક્સી નોટ 2 માટે એક્સચેંજ ઓફર બંધ, હજું પણ સસ્તામાં મેળવી શકો છો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેમસંગે 30 જૂનનાં રોજ ગેલેક્સી નોટ 2 માટેની સ્માર્ટ એક્સચેંજ ઓફરને બંધ કરી દીધી છે. પણ આ ઓફર હજું પણ કેટલાક ઓનલાઇન સ્ટોર પર ઉપલબ્ધ છે.

Flipkart હજું પણ ગેલેક્સી નોટ 2ને એક્સચેંજ ઓફર હેઠળ 27500 રૂપિયામાં વેચી રહી છે. અહીં આ ઓફર 20 જુલાઇ સુધી ઉપલબ્ધ છે. Saholic પણ એક્સચેંજ ઓફર પર આ ફોન માટે 10,000 રૂપિયાનું કેશ બેક ઓફર કરી રહી છે. Snapdeal પણ સ્ટોક હોય ત્યાં સુધી આ ઓફર ગ્રાહકોને પૂરી પાડશે.

દરમિયાનમાં eBay India ઓનલાઇન સ્ટોર પર વિક્રેતાઓ નવા ગેલેક્સી નોટ 2ને 28100 રૂપિયા કે તેથી વધુની કિંમતે ઓફર કરી રહ્યા છે.

Galaxy Note 2નાં ફીચર્સ

-5.55 ઇંચનું HD super amoled ડિસ્પ્લે
-1.6 ગીગાહર્ટઝનું ક્વોડ કોર પ્રોસેસર
-Android 4.1 Jelly Bean ઓપરેટિંગ સિસ્ટમ
-Samsung TouchWiz user interface
-Smart Stay, Direct Call, Screen Recorder, Air View, Popup Note & Popup Play, Quick Command, Easy Clip સહિતનાં ઘણા ફીચર્સ
-લખાણ તેમજ ફોટો નોટ માટે એસ પેન
-8 મેગાપિક્સલનો રિયર કેમેરા
-3100 mAhની ઓફર