• Gujarati News
  • Saavn 3.0 For Android With Updated UI Now Available For Download

સાવનનું નવું એન્ડ્રોઇડ એપ - 11 ભાષાઓમાં એક્સેસ કરશે ગીતોને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસ સાવન અંતર્ગત હવે સાવન રેડિયોની સાથે સાથે 11 ભાષાઓમાં ગીતોને વગાડી શકાશે. સાવને પોતે પોતાના આ એન્ડ્રોઇડ એપનું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે. તેને ગૂગલ પ્લે પરથી પણ મેળવી શકાય છે. સાવને પોતાના આ એપને સાવન 3.0ના નામથી લોન્ચ કરેલું છે. તેની મદદથી 11 ભાષાઓમાં રેડિયો સાંભળવાની મજા લઇ શકાય છે.
કેવી રીતે કામ કરે છે આ ખાસ એપ તે જાણવા ક્લીક કરો આગળની સ્લાઇડ પર