તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોમિંગની ચિંતાથી છૂટકારો, એરટેલ અને આઇડિયાએ આપી યુઝર્સને ભેટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા કેટલાક દિવસોથી ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટરનેટ વપરાશ અને કોલિંગ દરોમાં ઘટાડા માટે કંપનીઓ વચ્ચે જંગ છેડાઇ છે. જેનો સીધો ફાયદો ગ્રાહકોને થઇ રહ્યો છે. કંપનીઓ જુદી જુદી ઓફર હેઠળ ગ્રાહકોને આકર્ષી રહી છે.

હવે તેમાં બીજા બે નવા ફ્રી પ્લાન આવ્યા છે. આ પ્લાન છે એરટેલ અને આઇડિયાનાં. આ બંને કંપનીઓએ પોતાનાં યુઝર્સને મોનસૂનની ભેટ તરીકે ઇનકમિંગ રોમિંગ કોલ દરો પર છૂટ આપવમાં આવી છે. હવે રોમિંગ દરોની ચિંતા કરવાની જરૂર નથી.

આ નવી ઓફરો અંગે જાણવા આગળ ક્લિક કરો-