કોણે કેટલા મેડલ, કોણ છે આગળઃ આ 5 Appsથી મેળવો Olympicsનું પળેપળનું Updates

Olympics Apps: To gets Rio 2016 Olympics games updates on phones

divyabhaskar.com

Aug 09, 2016, 11:44 AM IST
ગેજેટ ડેસ્કઃ અત્યારે રિયો-ડી-જાનેરિઓમાં ઓલિમ્પિક-2016 ચાલી રહી છે. જો તમે ઓલિમ્પિક ગેમ્સના ક્રેઝી હોય અને પળેપળની માહિતીથી અપડેટ્સ રહેવા માગતા હોય તો ટીવી સામે બેસી રહેવાની જરૂર નથી. અહીં અમે 5 એપ્સ વિશે માહિતી આપીએ છીએ જે તમને પળેપળનું અપડ઼ેટ્સ મોબાઇલ પર જ આપશે. Rio Olympics 2016, 5 ઓગસ્ટથી શરૂ થઇ ગઇ છે અને 21 ઓગસ્ટ સુધી ચલાશે.

* Rio Olympics 2016ના લાઇવ અપડેટ્સ માટે
1. Rio 2016
Rio 2016 એ Rio Olympicsની ઓફિશિયલ એપ છે, આ એપની મદદથી તમે રિયલ ટાઇમ ઓલિમ્પિકના ફોટોઝ અને વીડિયો જોઇ શકો છો. એટલું જ નહીં આ એપ ઇન્સ્ટૉલ કરીને તમે રમતોની હિસ્ટ્રી અને ઝલકની સાથે સાથે ગેમ્સ શિડ્યુલ્ડ પણ જોઇ શકો છો.
આગળની સ્લાઇડ્સમાં જાણો બાકીની એપ્સ વિશે...
X
Olympics Apps: To gets Rio 2016 Olympics games updates on phones
Olympics Apps: To gets Rio 2016 Olympics games updates on phones
Olympics Apps: To gets Rio 2016 Olympics games updates on phones
Olympics Apps: To gets Rio 2016 Olympics games updates on phones
Olympics Apps: To gets Rio 2016 Olympics games updates on phones

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી