• Gujarati News
  • Revealed: Upcoming Launches From Samsung In 2014, 2015

સેમસંગ હવે કરવાની છે આ બધા જ સ્માર્ટફોન લોન્ચ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એપલે આ વર્ષે પોતાનાં લેટેસ્ટ આઇફોન 5એસમાં નવું 64-bit પ્રોસેસર આપ્યું છે. જેનાં પગલે ગેલેક્સી એસ4નાં ઓક્ટા કોર પ્રોસેસરનાં પ્રભુત્વ હેઠળની ટેક્નોલોજીની દુનિયામાં સળવળાટ વ્યાપી ગયો છે. સેમસંગને પણ એપલનાં 64-bit પ્રોસેસરની અદેખાઇ થવા લાગી હોય તેવું જણાય છે, એટલે જ તે તેનાં જેવા પર્ફોમન્સ સાથેનું પ્રોસેસર બનાવવામાં લાગી લઇ છે.

સેમસંગ હવે આવતા વર્ષે ફરી બજાર પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવાની તૈયારીમાં લાગી ગઇ છે. દક્ષિણ કોરિયામાં તાજેતરમાં યોજાયેલી કંપનીની બીજી એનાલિસ્ટ ઇવેન્ટમાં આ માટેનાં કંપનીનાં પ્રયત્નો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

અહીં 2014 અને 2015નાં વર્ષ માટે સેમસંગની યોજનાઓ અંગે જણાવાયું છે. વધુ વાંચવા આગળ ક્લિક કરો-