ફોનમાંથી Delete થઇ ગયા છે Photos, આ 5 સ્ટેપથી કરી શકો છો રિકવર

Tricks: How To Recover Deleted Photos From A Memory Card

divyabhaskar.com

Jan 29, 2017, 12:02 AM IST
ગેજેટ ડેસ્કઃ આજકાલ દરેક સ્માર્ટફોન યૂઝર્સ પોતાના ફોનમાં ફોટા સહિતના જરૂરી ડૉક્યૂમેન્ટ્સ સ્ટૉર કરીને રાખતા હોય છે, પણ ઘણીવાર ભૂલથી કેટલાક ફોટોઝ ડિલીટ થઇ જતા હોય છે અને યૂઝર મુશ્કેલીમાં મુકાઇ જાય છે. કેટલીક ટ્રિક્સ એવી છે જેની મદદથી તમે મેમરી કાર્ડમાંથી ડિલીટ થઇ ગયેલા ફોટોઝ પણ પાછા રિકવર કરી શકો છો. આ માટે તમારે એક સૉફ્ટવેર જ ઇન્સ્ટૉલ કરવાની જરૂર પડશે.

1. ફોટો લૉકેશનઃ ફોન મેમરી કે મેમરી કાર્ડ
ફોટાને રિકવર કરવા સૌથી પહેલા તમારે એ વસ્તુને ચેક કરવી પડશે કે ડિલીટ થયેલા ફોટાઓ કયા લૉકેશનમાં હતા ફોન મેમેરીમાં કે મેમરી કાર્ડમાં. આ વાતને જાણવા તમે ફોટાના સેવિંગ લૉકેશનનો ઉપયોગ કરી શકો છો. આમાં બ્લૂટૂથથી કે બીજી કોઇ એપ્સથી લીધેલા ફોટાનું પણ સેવિંગ લોકેશન તમે જાણી શકશો.

- ડાઉનલોડ કર્યા પછીઃતમારે કૉમ્પ્યુટરમાં મેમરી કાર્ડનો આખો બેકઅપ લઇ લેવો પડશે. કેમકે રિકવરી દરમિયાન કાર્ડમાંથી કોઇ ફાઇલ કરપ્ટ ના થાય એટલા માટે આમ કરવું જરૂરી છે.

* ફોન મેમરીનો ઉપયોગ ના કરવો જોઇએ

જો ફોટા ફોન મેમરીમાં સેવ થઇ રહ્યા હોય તો નવા ફોટા ના પાડવા જોઇએ, કેમેકે ડિલીટ થયેલા ફોટાને ઓપરેટિંગ સિસ્ટમ હાઇડ કરી દે છે અને નવા ફોટાઓ તેની જગ્યાએ આવી જાય છે. આમ થવાથી ડિલીટ થયેલા ફોટાઓ પરમેનન્ટ ડિલીટ થઇ જાય છે, અંતે ડિલીટ થયેલા ફાટાઓને રિકવર કરવા ખુબ મુશ્કેલી બની જાય છે.

નોટઃ મેમરી કાર્ડમાંથી ડિલીટ થયેલા ફોટાને મેમરી કાર્ડ હાઇડ કરી દે છે જે યૂઝર્સને દેખાતા નથી. આવા સમયે જો મેમરી કાર્ડ ફોર્મેટ કરી દેવામાં આવે તો ડિલીટ થયેલા ફોટાનો બેકએપ લેવો મુશ્કેલ બને છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો ફોનમાંથી ડિલીટ થયેલા ફોટાઓની રિકવરીની સરળ ટિપ્સ...
X
Tricks: How To Recover Deleted Photos From A Memory Card
Tricks: How To Recover Deleted Photos From A Memory Card
Tricks: How To Recover Deleted Photos From A Memory Card
Tricks: How To Recover Deleted Photos From A Memory Card
Tricks: How To Recover Deleted Photos From A Memory Card
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી