મુકેશ અંબાણીની Jioને ટક્કર આપવા અનિલ લાવ્યા ધમાકેદાર ઓફર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ મુકેશ અંબાણીની રિલાયન્સ જિઓને ટક્કર આપવા બીજી ટેલિકૉમ કંપનીઓ સતત પ્રયાસ કરી રહી છે, નવા નવા પ્લાન માર્કેટમાં મુકી રહી છે. પણ હવે તેના ભાઇ અનિલ અંબાણીની કંપની RCom નવો 4G પ્લાન લઇને આવી છે. તેને 'જૉય ઓફ હૉલી' ઓફરનો નવો પ્લાન લૉન્ચ કર્યા છે, જેમાં નવા યૂઝરને 4G ઇન્ટરનેટ ડેટાની સાથે વૉઇસ કૉલિંગના કેટલાય બેનિફિટ આપવામાં આવશે.
 
કંપનીએ આ પ્લાનને 17 સર્કલમાં લૉન્ચ કર્યો છે, આ પ્લાન 49 રૂપિયાથી શરૂ થઇને 149 રૂપિયા સુધી છે. પ્લાનમાં એવા યૂઝર્સને પણ રાખવામાં આવ્યા છે જે 2G કે 3G ફોનનો યૂઝ કરી રહ્યાં છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો શું છે RCom નો પ્લાન...
અન્ય સમાચારો પણ છે...