તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૂગલ કામ કરી રહી છે આ 10 જબરદસ્ત પ્રોડક્ટો પર, જાણો છો તમે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગૂગલ વિશે હવે બધા જ જાણે છે. આ ફક્ત એક સર્ચ કંપની નથી રહી ગઇ. સ્માર્ટફોન માટે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ અને ક્રોમબુક લેપટોપ ઉપરાંત ગૂગલ હાલમાં ડઝન જેટલા અન્ય પ્રોજેક્ટ અને સર્વિસ પર કામ કરી રહી છે. જે ટૂંક સમયમાં દુનિયાનાં દરેક ક્ષેત્રમાં ધૂમ મચાવશે.

ગૂગલનાં આ પ્રોજેક્ટોની ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટો દુનિયાનાં દરેક ખૂણા અને દરેક વર્ગનાં લોકો માટે છે. દાખલા તરીકે ગૂગલ એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેમાં તે એક બલૂન દ્વારા ગ્રામિણ અને દૂરનાં વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડશે. તમે માનશો નહીં કે ગૂગલ એક એવી દવા બનાવી રહી છે, જે ડોક્ટરોને દર્દીઓનાં રોગનું નિદાન કરવામાં મદદરૂપ થશે.

આ બે પ્રોજેક્ટ ફક્ત હિમશિલાની ટોચ સમાન છે, આગળ ક્લિક કરીને જુઓ ગૂગલ કામ કરી રહી છે, તેવા પ્રોજેક્ટો-