1 લી જુલાઇ પહેલા ખરીદો ટીવી, LED સહિતની પ્રૉડક્ટ્સ, કિંમત 5000 રૂ.થી શરૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ પહેલી જુલાઇથી દેશભરતમાં GST લાગું થઇ જવાનું છે, જેના કારણે સ્માર્ટફોન, ટીવી, LED સહિતના કેટલાક ગેજેટ્સ મોંઘા થઇ શકે છે. જો તમે કોઇપણ ડિવાઇસ ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો અત્યારે બેસ્ટ મોકો છે. અમેઝોન પર PRE GST સેલ શરૂ થયો છે. જેમાં ટીવી, રફ્રિજરેટર, વૉશિંગ મશીન અને માઇક્રોવેવ સહિતની ઇલેક્ટ્રૉનિક્સ પ્રૉડક્ટ્સ પર 35 ટકાનું બિગ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. 5 હજાર રૂપિયાની રેન્જમાં તમે આ પ્રૉડક્ટ્સ ખરીદી શકો છો. 
 
બિગ ડિસ્કાઉન્ટ સાથે ખરીદો ઇલેક્ટ્રૉનિક્સ પ્રૉડક્ટ્સ...
 
Powereye 39.6CM (15.6) Full HD LED TV
કિંમત - 5999 રૂપિયા
ડિસ્કાઉન્ટ બાદ કિંમત - 4999 રૂપિયા
EMI ઓપ્શન અવેલેબલ 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો બીજી ઓફર્સ વિશે....