ફોટોને ફૂટેજ આપશે "મેજિક ફોટો ઇફેક્ટ" એપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજની યુવા જનરેશન જ્યારે સ્માર્ટફોન ખરીદે છે ત્યારે તેમાં તેની પાસે અનેક ઓપ્શન હોય છે. ફોટામાં ઇફેક્ટ નાંખવા માટે હાલમાં દરેક કંપનીએ પોતાના ફોનમાં વિવિધ પ્રકારની ઇફેક્ટ નાંખી દીધી છે. સાથે જ હાલમાં અનેક એપ પણ માર્કેટમાં આવી ચૂક્યા છે. અન્ય દરેક એપ કરતાં જો કોઇ અલગ હોય તો તે "મેજિક ફોટો ઇફેક્ટ" એપ છે.
"મેજિક ફોટો ઇફેક્ટ" એપની ખાસિયત છે કે તેમાં ફોટો એડિટ કરવા માટે 1000થી પણ વધારે ફોટો ઇફેક્ટ ફીડ કરવામાં આવી છે. રેટ્રો ફોટો કોલોઝ, સેપિયા કલર્સ, આર્ટિસ્ટિક ફોટો ઇફેક્ટ, ફની ફોટો કોલાઝ, ક્રેઝી ફોટો કોલાઝ વગેરે ઇફેક્ટ તમારા ફોટાને વધારે સુંદર બનાવે છે. આ દરેક પ્રકારની ઇફેક્ટના કારણે ફોટાને અલગ અને સુંદર લૂક મળી રહે છે.
ફોટો ઇફેક્ટ કેવી રીતે આપી શકાય તેની આછેરી ઝલક માટે ક્લીક કરો આગળની સ્લાઇડ પર