ફિલિપ્સના 4 નવા સ્માર્ટફોન લોન્ચ, કિંમત રૂ, 1960થી શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય માર્કેટમાં લગાતાર વધી રહેલા ટ્રેન્ડને જોઇને દરેક કંપનીઓ પોતાના કમ્પીટિટરને ટક્કર આપવાનું વિચારી રહી છે. આ રેસમાં હવે ફિલિપ્સ કંપની પણ ભાગ લઇ રહી છે. ભારતીય માર્કેટમાં પોતાનું સ્થઆન બનાવી રાખવા માટે કંપનીએ હાલમાં જ 4 નવા ફોન્સ લોન્ચ કરી દીધા છે. દરેક સ્માર્ટફોનની કિંમત કંપનીએ રૂ. 1960-20650 રૂ. સુધીની રાખી છે.
મોડલ નંબર - W3500 - કિંમત - રૂ. 16195
મોડલ નંબર - W6610 - કિંમત - રૂ. 20650
મોડલ નંબર - S308 - કિંમત - રૂ. 8290
મોડલ નંબર - E130 - કિંમત - રૂ. 1960

હાલમાં કંપનીએ પોતાના ત્રણ ફોન લોન્ચ કરી દીધા છે અને એક ફોનને આવતા મહિને લોન્ચ કરશે તેવી જાહેરાત પણ કરી દીધી છે.
આગળની સ્લાઇડમાં જાણો કયા છે આ ફોનના ખાસ ફીચર્સ