• Gujarati News
  • OnePlus May Launch 'OnePlus Two' Smartphone On June 1

OnePlus નો નવો સ્માર્ટફોન હશે હાઇટેક, કાંઇક આવા હશે ફિચર્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ વનપ્લસ કંપની પોતાનો વનપ્લસ ટૂ સ્માર્ટફોન 1 જુને લોન્ચ કરવા જઇ રહી છે. આ ફોનની કિંમત વિશે હજી સુધી કંપનીએ કોઇ અધિકારીક જાણકારી નથી આપી. પરંતુ વનપ્લસના નવા સ્માર્ટફોનના ફિચર્સ યુઝર્સને પસંદ આવી શકે છે. ફરી એક વખત કંપની પોતાના આગામી સ્માર્ટફોનમાં હાઇએન્ડ ફિચર્સ સાથે બજારમાં ઉતરી રહી છે. ફોનમાં પ્રોસેસર, રેમ સાથે ઇન્ટર્લન મેમરી પણ દમદાર છે. જ્યારે કેમેરો પણ હેવી છે. અહિયા અમે તમને ફોટો સ્લાઇડની મદદથી સ્માર્ટફોનનના ફિચર્સ વિશે જણાવીર રહ્યા છીએ.
આગળની સ્લાઇડમાં ક્લિક કરો અને જાણો સ્માર્ટફોનના ફિચર્સ વિશે...
નોટઃ ફોટોનો ઉપયોગ વનપ્લસ ટૂના ફિચર્સ બતાવવા માટે કરવામાં આવ્યો છે.