નવા ફોનમાં જૂના ડાયલરની મજા આપશે આ એપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જો તમે તમારા ફોનના જૂના ડાયલિંગ પેડથી કંટાળી ગયા હોવ તો હવે તમારે કંઇક નવું કરવું જોઇએ. તેના માટે તમે એક નવું એપ ડાઇનલોડ કરી શકો છો. આ એપની મદદથી તમારા લેટેસ્ટ સ્માર્ટફોનમાં તમે જૂના ડાયલરની મજા માણી શકો છો.
ઓલ્ડ ફોન ડાયલર એચડી નામનું આ એપ તમને તેમાં મદદ કરશે. તેની મદદથી ફોનના ડાયલિંગ પેડ જૂના ડાયલરના જેવું કરી શકાશે. જૂના રોટેટ ડાયલર ફોનની સાથે બટનવાળા ફોનનો પણ ઉપયોગ આ એપ કરી આપશે.
કયા યુઝર્સને માટે મદદરૂપ છે અને કેવી રીતે કામ કરે છે આ એપ તે જાણવા ક્લીક કરો આગળની સ્લાઇડ પર