30,000 રૂ.નો ફોન મળી રહ્યો છે 9000 રૂ.માં, Samsungની ધમાકેદાર ઓફર

Sale: Samsung C9 Pro Available On 4000 Rs Discount

divyabhaskar.com

Nov 08, 2017, 10:17 AM IST
ગેજેટ ડેસ્કઃ જો તમે સેમસંગનો નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો તમારા માટે બેસ્ટ મોકો છે. ફ્લિપકાર્ટે સેમસંગ મોબાઇલ ફેસ્ટનું આયોજન કર્યું છે. આ ફેસ્ટમાં સેમસંગ ધમાકેદાર ઓફર આપી રહ્યું છે. આ ફેસ્ટ 8 નવેમ્બર સુધી ચાલશે. આ ફેસ્ટમાં Galaxy On Max, Galaxy On 5, Galaxy On Next અને Galaxy C9 Pro પર શાનદાર ઓફર આપવામાં આવી રહી છે.
9000 રૂ.માં મળી રહ્યો છે 29,900 રૂ.નો ફોન...
સૌથી પહેલા વાત કરીએ મોટી ઓફર્સની સાઉથ કોરિયન કંપની સેમસંગ Galaxy C9 Pro પર 4100 રૂ.નું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ફોન 29,900 રૂ.માં અવેલેબલ છે. આ ફોનની કિંમત 29,900 રૂપિયા છે. ફોન પર 20,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ છે, ત્યારબાદ આને 9000 રૂપિયામાં ખરીદી શકાય છે.

ફિચર્સ...
> આ ફોનમાં 6inchની Full HD ડિસ્પ્લે આપવામાં આવી છે.
> ફોનમાં 6GB રેમ અને 64GB ROM આપવામાં આવી છે, આને 256GB સુધી વધારી શકાય છે.
> ફોનમાં 16MPનો ફ્રન્ટ અને 16MPનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે, સાથે 4000mAhની બેટરી પણ આપવામાં આવી છે.
> આ ફોનમાં 1.95GHzનું ઓક્ટાકોર પ્રૉસેસર આપવામાં આવ્યું છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો બીજી ઓફર્સ વિશે...
X
Sale: Samsung C9 Pro Available On 4000 Rs Discount

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી