3જી કનેક્ટિવિટી સાથેનું એન્ડ્રોઇડ ટેબલેટ 7000 રૂપિયામાં!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પૂણે સ્થિત કંપની એનએક્સજી ઇલેક્ટ્રોનિક્સે થોડા દિવસો પહેલા એક ફેબલેટ લોન્ચ કર્યું હતું. આ ફેબલેટ એનએક્સજી એક્સફેબ 2 મિની હતું.એન્ડ્રોઇડ 4.1 જેલી બીન ઓએસ પર ચાલતા આ ફેબલેટની કિંમત 12,490 રૂપિયા છે.

હવે કંપનીએ એક ટેબલેટ લોન્ચ કર્યું છે, જે તેનાં દાવા પ્રમાણે આ જ રેન્જમાં ઉપલબ્ધ અન્ય લો કોસ્ટ ટેબલેટની સરખામણીમાં સૌથી સ્લિમ ટેબલેટ છે. Xtab A9 Plus નામનાં આ 7 ઇંચના ટેબલેટની ભારતમાં કિંમત 6999 રૂપિયા છે.

ટેબલેટનાં ફીચર્સ માટે આગળ ક્લિક કરો-