• Gujarati News
  • Nubia 5S To Launch On The 19th November, Will Compete With IPhone 5S

iPhone 5Sનો ખરો પ્રતિસ્પર્ધી Nubia 5S આવી ગયો છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ZTE એપલનાં લેટેસ્ટ આઇફોન 5એસનો પ્રતિસ્પર્ધી સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. કંપની આ જ મહિને 19મી તારીખે Nubia 5S ફોન લોન્ચ કરશે. કંપનીએ યુએસમાં પોતાનાં Nubia 5 અને Grand S ફોન રવાના કરવાનાં શરૂ કરી દીધા છે. હવે કંપની Nubia 5નો અનુગામી Nubia 5S લોન્ચ કરવા જઇ રહી છે.

નવા ફોન Nubia 5Sની કેટલીક ઇમેજ સામે આવી છે, જેમને જોતાં તેની ડિઝાઇન પહેલાનાં ફોનને મળતી આવે છે, તેમ Androidcommunity જણાવે છે.

આ લેટેસ્ટ ફોનનાં ફીચર્સ અંગે વાંચવા આગળ ક્લિક કરો-