હવે મોબાઇલ નંબર આધાર સાથે કરવો પડશે લિંક, જાણી લો તેની ખાસ વાતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ સરકારે તાજેતરમાં જ સૂચના આપી છે કે મોબાઇલ યૂઝરને પોતાનો નંબર આધાર કાર્ડ સાથે લિંક કરાવવો પડશે, નહીં તો મોબાઇલ નંબર બંધ થઇ જશે. ટુંકસમયમાં જ આના માટે eKYC શરૂ થઇ જશે. સરકારે આ આદેશ પ્રીપેડ અને પૉસ્ટપેડ બન્ને પ્રકારના નંબરો માટે કર્યો છે. 
 
* નહીં તો ફેબ્રુઆરી 2018 સુધી બંધ થઇ જશે મોબાઇલ નંબર... 
દૂરસંચાર વિભાગે બધી ટેલિકૉમ કંપનીઓને નોટિસ પાઠવીને કહ્યું છે કે દેશના બધા મોબાઇલ નંબરો eKYC પ્રૉસેસ મારફતે ફરીથી વેરિફિકેશન કરાવવામાં આવે, આમાં આધાર કાર્ડને પણ જોડવામાં આવશે. જો કોઇ નંબરનું વેરિફિકેશન ના થાય કે પછી આધાર નંબરથી ના જોડાય તો તે 6 ફેબ્રુઆરી 2018 બાદ બંધ થઇ જશે. 
 
આ સ્ટૉરમાં અમે તમને આ પ્રૉસેસ કેવી રીતે અને ક્યારે કરાવવાની છે, તેને લગતી ખાસ વાતો બતાવી જણાવી રહ્યાં છીએ...
 
આગળની સ્લાઇડ્સમાં જાણો શું છે પુરેપુરી પ્રૉસેસ..
અન્ય સમાચારો પણ છે...