15 માર્ચથી નોકિયા એક્સ પ્રવેશ કરશે એન્ડ્રોઇડ માર્કેટમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિનલૈંડની ફોન નિર્માતા કંપની નોકિયા એક્સે પોતાને એન્ડ્રોઇડ બજારમાં ઉતારવાની તૈયારી કરી દીધી છે. કંપનીના કહેવા પ્રમાણે નોકિયાની એક્સ સીરિઝના એન્ડ્રોઇડ ફોનની ઓનલાઇન બુકિંગ પ્રી ઓર્ડર માટે 10 માર્ચથી શરૂ કરાશે. ભારતીય બજારોમાં તે 15 માર્ચથી જોવા મળશે. નોકિયા એક્સના આ એન્ડ્રોઇડ ફોનની કિંમત રૂ. 7591-9297 સુધીની હોઇ શકે છે.
કેવી રીતે કરાવી શકાય પ્રી બુકિંગ તે જાણવા ક્લીક કરો આગળની સ્લાઇડ