ઓનલાઇન આવી ચૂક્યા છે નોકિયા RM 1010, RM 1027

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

AdDuplex blog પરથી મળતી માહિતિ પ્રમાણે રેડમોન્ડ બેઝ કંપની કે જે નોકિયા સાથએ જોડાયેલી છે તેણે હાલમાં વિન્ડોઝ 8.1 ઓએસ ફોન બહાર પાડી દીધા છે. ઉપરના બ્લોગ પરથી મળતી માહિતિ પ્રમાણે ફોન ઓનલાઇન દેખાવવા લાગ્યા છે. કંપનીએ વર્ષની શરૂઆતમાં જ નોકિયા લુમિયા 930 અને લુમિયા 630, લુમિયા 635ને લોન્ચ કર્યા હતા. કંપની પોતાના નોકિયા RM 1010, RM 1027 બંને ફોનને મિડ રેન્જમાં લોન્ચ કરશે તેવી યુઝર્સને આશા છે.

કંપની અન્ય કયા ફોન લોન્ચ કરવાની શક્યતા ધરાવે છે તે જાણવા ક્લીક કરો આગળની સ્લાઇડ પર