• Gujarati News
  • Nokia Launches The Lumia 925 With Smart Camera At R 33400

નોકિયાએ લોન્ચ કર્યો સ્માર્ટ કેમેરા સાથેનો મેટલ ડિઝાઇન સ્માર્ટફોન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નોકિયાએ આજે પોતાનો નવો ફોન લુમિયા 925 લોન્ચ કરીને વિન્ડોઝ 8 સ્માર્ટફોનની લુમિયા રેન્જમાં વધુ એક ઉમેરો કર્યો છે. આ ફોન મેટલ ડિઝાઇન (મેટલ ફ્રેમ, જે તેનાં દેખાવને વધુ આકર્ષક બનાવે છે) અને લેટેસ્ટ પ્યોરવ્યુ કમેરા સાથે છે, જેને કંપની સ્માર્ટ કેમેરા કહે છે. લુમિયા 925 પછી હવે આગામી દરેક લુમિયા ફોનમાં સ્માર્ટ કેમેરા હોવાની શક્યતા છે. નોકિયા સ્માર્ટ કેમેરાથી એક સાથે 10 ઇમેજ કેપ્ચર કરી શકાય છે અને ઇમેજને હાઇ ક્વોલિટી ઇમેજ બનાવવા માટે તેને Best Shot, Action Shot અને Motion Focus જેવા વિકલ્પોથી એડિટ કરી શકાય છે.

ફોનનાં ફીચર્સ જોવા આગળ ક્લિક કરો-