નોકિયાએ ભારતમાં લોન્ચ કર્યો સૌથી સસ્તો વિન્ડોઝ 8 સ્માર્ટફોન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નોકિયાએ ગુરુવારે ભારતમાં વિન્ડોઝ 8 લુમિયા સ્માર્ટફોનનાં બે વર્ઝન ભારતમાં લોન્ચ કર્યા છે. તેમાંથી એકની કિંમત 10500 રૂપિયા છે. આ નોકિયાની સૌથી એડવાન્સ્ડ એવી લુમિયા સીરીઝનો અને કદાચ અન્ય વિન્ડોઝ 8 ફોનમાં સૌથી સસ્તો વિન્ડોઝ 8 ફોન છે. આ ફોન છે લુમિયા 520. નોકિયાએ આ ફોનની સાથે જ લુમિયા 720 પણ ભારતમાં લોન્ચ કર્યો છે. કંપનીએ આ જ વર્ષે ફેબ્રુઆરીમાં બાર્સેલોનામાં યોજાયેલી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં આ બંને ફોન લોન્ચ કર્યા હતા.

આ બંને ફોનનાં કેમેરાની ક્વોલિટી નોકિયાનાં હાઇ એન્ડ ફોન લુમિયા 920 જેવી છે. તેમાં ઘણા એવા પ્રી લોડેડ એપ્સ છે, જે ગ્રાહકોને વિન્ડોઝ ફોનનો પૂરેપૂરો અનુભવ કરાવશે.
બંને લુમિયા ફોન અંગે વધુ જાણવા આગળ ક્લિક કરો...