25 દિવસનો બેટરી બેકઅપ, 32GB સ્ટૉરેજ, Nokiaએ લૉન્ચ કર્યો આ ફોન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ HMD ગ્લૉબલે Nokia 150 અને Nokia 150 ડ્યૂલ સિમ ફોન 2016 ડિસેમ્બરના અંતે એનાઉન્સ કર્યા હતા, આ ફિચર ફોન હવે ભારતમાં ફ્લિપકાર્ટ અને અમેઝોન પર વેચાણ માટે અવેલેબલ થઇ ગયા છે, આની કિંમત 2059 રૂપિયા છે. આ ફોન બ્લેક અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે.
 
* બેટરી બેકઅપ છે શાનદાર... 
કંપનીનો દાવો છે કે આ ફોનની 1020mAhની બેટરી 22 કલાકનો ટૉક ટાઇમ અને 25 દિવસનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે, જે Nokia ફોનની ખાસિયત છે. આ ફોનની કિંમત Nokia 3310થી પણ ઓછી છે. જો તમે સારા બેટરી બેકઅપ વાળા ફિચર ફોનને ખરીદવા માગતા હોય તો આ ફોન બેસ્ટ ઓપ્શન બની શકે છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો ફોનના અન્ય ફિચર્સ... 
અન્ય સમાચારો પણ છે...