તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

WhatsAppમાં નવું અપડેટ, યૂઝરને શેરિંગ માટે મળ્યું આ જબરદસ્ત ફિચર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપમાં વધુ એક નવું અપડેટ આવી ગયું છે, આ અપડેટથી એપ પહેલા કરતાં વધારે યૂઝફૂલ થઇ ગઇ છે. કંપનીએ નવા અપડેટમાં એવા કેટલાક નવા ફિચર્સ એડ કર્યા છે જેનાથી હાર્ડ કામ ઇઝી થઇ જશે. એટલે કે હવે યૂઝર્સ બધા પ્રકારની ફાઇલ જેમ કે APK કે અન્ય કોઇપણ ફાઇલ આસાનીથી શેર કરી શકશે. પહેલા માત્ર ફોટો, વીડિયો, ઓડિયોની સાથે PDF અને TXT ફાઇલ શેર કરી શકતા હતા.
 
આ રીતે કરો WhatsApp અપડેટ... 
- WhatsAppને અપડેટ કરવા માટે યૂઝરે Play Store પર જવું પડશે. 
- અહીં સર્ચ ટેબમાં જઇ WhatsApp ટાઇપ કરો. 
- હવે WhatsApp એપ આવી જશે, તેની નીચે Updateનો ઓપ્શન હશે.
- અહીંથી યૂઝર એપને અપડેટ કરી શકે છે.  
 
આગળની સ્લાઇડ્સમા જાણો WhatsAppના નવા ફિચર અને કેવી રીતે કરશે કામ... 
અન્ય સમાચારો પણ છે...