• Gujarati News
  • Motorola India To Host Event On September 5 In New Delhi

5 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ થશે મોટો G2, X+1 અને 360 સ્માર્ટવોચ !!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - MOTO G2, પ્રતિકાત્મક)

ગેજેટ ડેસ્ક :
પ્રસિદ્ધ મોબાઇલ કંપની મોટોરોલાએ 4 સપ્ટેમ્બરે લોન્ચ થાનારા ગ્લોબલ ઇવેન્ટની સાથે મોટોરોલા ઇન્ડિયાએ તેને અન્ય દિવસે એટલે કે 5 સપ્ટેમ્બરે દિલ્લીમાં પોતાની ઇવેન્ટની જાહેરાત કરી દીધી છે. તેના વિશે પહેલાં જાણકારી BGR ઇન્ડિયાએ પોતાની વેબસાઇટ પર મોટોરોલાના એક ઇવેન્ટની જાહેરાત કરી દીધી છે. તેની પર MARK SEPTEMBER 5 ON YOUR CALENDER એમ લખેલું છે.

BGRના કહેવા પ્રમાણે કંપનીના ઇવેન્ટને માટે ખાસ જાણકારી આપવામાં આવી નથી પણ આશા રાખવામાં આવી રહી છે કે ઇવેન્ટમાં કંપની પોતાના ચાર પ્રોડક્ટને સ્માર્ટવોચ મોટો 360, મોટો જી2, મોટો એક્સ+1ની સાથે એક બ્લૂટ્રૂથ હેન્ડસેટ પણ લોન્ચ કરી શકે છે.
ભારતમાં કંપનીએ 4 સપ્ટેમ્બરે લોન્ચ થનારા ઇન્વાઇટનો ઉપયોગ કર્યો છે. આશા રાખવામાં આવી રહી છે કે સમયની સાથે આ કંપનીની તરફથી અન્ય જાણકારી આપવામાં આવશે.
આગળની સ્લાઇડ પર ક્લિક કરો અને માણો પ્રોડક્ટ્સના ખાસ ફીચર્સને, કંપનીની તરફથી કોઇપણ ફોટો અધિકૃત રીતે આપવામાં આવ્યા નથી. તેની પ્રતિકાત્મક ફોટોનો પ્રયોગ કરાયો છે.