Redmi 1S કે મોટો E, ઓછી કિંમતમાં કોણ છે બેસ્ટ?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(Xiaomi Redmi 1S vs Moto E)
ગેજેટ ડેસ્ક: Xiaomi Redmi 1S આજે (21 ઓક્ટોબર) સાતમી વખત ફ્લેશ સેલ પર આવ્યો છે. આ વખતે પણ હેન્ડસેટને માટે 1 લાખ યુનિટ્સ લાવવામાં આવ્યા છે. ફ્લિપકાર્ટ પર આ ફોનની કિમત રૂ. 5999ની રાખવામાં આવી છે.
સ્માર્ટફોન આ પ્રાઇસ રેન્જમાં મોટો ઇને ટક્કર આપીને મોટો હરિફ બની રહ્યો છે. મોટો ઇ અને રેડમી 1એસ બંને ફ્લિપકાર્ટની એક્સક્લૂઝિવ સ્ટ્રેટેજીની સાથે વેચાઇ રહ્યા છે. મોટો ઇ અને Xiaomi Redmi 1S બંને ટોપ ક્લાસ સ્માર્ટફોન્સ છે, પરંતુ જો ખરીદવો હોય તો કયો સારો ગણી શકાય.
દિવ્યભાસ્કર.કોમ આપને બતાવી રહ્યું છે મોટો ઈ અને Redmi 1S ની ખાસિયત અને ખામીઓ આ રિવ્યૂની મદદથી...
કિંમત
મોટો E- 6999 રૂ.
રેડમી 1S- 5999 રૂ.

આગળની સ્લાઇડ પર જાણો અને વાંચો કોના ફીચર્સ છે સારા