ઓછી કિંમત વધુ ફિચર્સ, ભારતમાં આ 7 ફોન કરી રહ્યાં છે સૌથી વધુ ટ્રેન્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ તાજેતમરમાં જ ભારતમાં ઘણાબધા સ્માર્ટફોન લૉન્ચ થયા છે, પણ સૌથી વધુ ચર્ચા આ 7 સ્માર્ટફોનની ચાલી રહી છે. આનું કારણ છે આના ફિચર્સ, બ્રાન્ડ નેમ અને ઓછી કિંમત. મોટાભાગના ફોન બજેટ અને મીડરેન્જ કેટેગરીના છે. આ લિસ્ટમાં Nokia, સેમસંગ, શ્યાઓમીના સ્માર્ટફોન સામેલ છે. અહીં અમે ભારતમાં ટ્રેન્ડ કરી રહેલા આ 7 સ્માર્ટફોન વિશે બતાવીએ છીએ.
 
Nokia 6
કિંમતઃ 14,999 રૂપિયા

 
આ લિસ્ટમાં નંબર 1 પર ભારતમાં તાજેતરમાં જ લૉન્ચ થયેલો નોકિયા 6 છે. આ ફોનથી કંપનીએ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં એન્ટ્રી લઇ લીધી છે. ધારણા કરતા ઓછી કિંમતમાં લૉન્ચ થવાના કારણે આ ફોન ખુબ ચર્ચામાં છે. 
 
ફિચર્સ
ડિસ્પ્લે- 5.5inch 2D curved glass 
પ્રૉસેસર- Qualcomm Snapdragon 430 
રેમ- 3GB/4GB
બેટરી- 3000mAh 
કેમેરા- 16MP/8MP
 
આગળની સ્લાઇડ્સમાં જાણો બીજા સ્માર્ટફોન્સ વિશે...