વરસાદમાં ના રાખો ફોનનું ટેન્શન, આ ટિપ્સથી મળશે પાણીથી પુરેપુરી સેફ્ટી

divyabhaskar.com

Jul 02, 2016, 12:07 AM IST
સિમ્બોલિક ઇમેજ
સિમ્બોલિક ઇમેજ
Tricks: How to Protect Your Smartphone's Data, and Avoid Being water

ગેજેટ ડેસ્કઃ ચોમાસાની સિઝન ચાલું થઇ ગઇ છે, દરેક સ્માર્ટફોન યૂઝર્સને સૌથી મોટી ચિંતા સ્માર્ટફોનની હશે, કઇ રીતે વરસાદમાં સ્માર્ટફોનને સાચવવો-બચાવવો. કેમકે ઘણીવખત પાણીથી સ્માર્ટફોન ડેમેજ થઇ જાય છે. જો તમે પાણીથી સ્માર્ટફોનને બચાવવા માંગતા હોય તો અહીં આપેલી કેટલીક ટિપ્સને ફોલો કરી ટેન્શન ફ્રી રહી શકો છો.
* આ રીતે પાણીથી બચાવી શકો છો સ્માર્ટફોનને
1. જિપલૉકવાળી બેગ યૂઝ કરો

ચોમાસાની ઋતુમાં તમે પ્લાસ્ટિક અને વૉટરપ્રૂફ જિપલૉકવાળી બેગનો યૂઝ કરી શકો છો, આના ઉપયોગથી પાણી ફોનમાં ઘૂસતું અટકે છે. માર્કેટમાં અત્યારે ઘણીબધી જિપલૉક વાળી બેગ ઉપલબ્ધ છે, જે તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. જિપવાળી બેગથી ફોન સુરક્ષિત રહે છે.
2. હેન્ડસ્ફ્રી યૂઝ કરો

ફોનને વધુ સમય સુધી યૂઝ ના કરવાનો હોય તો તમે હેન્ડસ્ફ્રી કે બ્લૂટૂથ ડિવાઇસનો યૂઝ કરી શકો છો, આના ઉપયોગથી પાણી ફોનને ડેમેજ નહીં કરે, આમ કરવાથી મોંઘા ફોનને પાણીથી બચાવી શકાય છે. હેન્ડસ્ફ્રીવાળો ફોન તમારા ખિસ્સામાં સુરક્ષિત રહેશે અને પાણીથી બચી શકશે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો બાકીની ટિપ્સ વિશે...
X
સિમ્બોલિક ઇમેજસિમ્બોલિક ઇમેજ
Tricks: How to Protect Your Smartphone's Data, and Avoid Being water
Tricks: How to Protect Your Smartphone's Data, and Avoid Being water
Tricks: How to Protect Your Smartphone's Data, and Avoid Being water
Tricks: How to Protect Your Smartphone's Data, and Avoid Being water
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી