મોબાઇલ ટેકનોલોજીને લગતા શબ્દોને જાણો સાચા અર્થમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેકનોલોજીનું શબ્દભંડોળ
ટેકનોલોજીની દુનિયામાં કંઇ પણ ચોક્કસ રહેતું નથી. તે સતત બદલાતી રહે છે. મોબાઇલની સાથે પણ કંઇક આવું જ થતું રહે છે. તેમાં રોજ નવા પરિવર્તન આવતા રહે છે. કેટલાક શબ્દો એવા છે કે જેને ફક્ત સાંભળવાથી તેનો અર્થ કરી લેવામાં આવે છે.તેનો સાચો અર્થ જાણવાની કોશિશ કરાતી નથી. કેટલીક વખત શક્ય છે કે શબ્દોનો જે અર્થ તમે સમજો છો તેના કરતાં અલગ જ હોય. આવો જાણીએ મોબાઇલ ટેક્નોલોજીના રોજબરોજના વપરાશમાં લેવાતા કેટલાક ખાસ શબ્દોને.

આવા શબ્દો આપણે આપણા જીવનમાં કેટલા સાચા અર્થમાં વાપરીએ છીએ તે જાણવા ક્લીક કરો આગળની સ્લાઇડ પર