માઇક્રોસોફ્ટ લાવી રહ્યું છે યુઝર્સની હેલ્થને પ્રોટ્ક્ટ કરતી ખાસ સ્માર્ટવોચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - પ્રતિકાત્મક)
ગેજેટ ડેસ્ક: પારમી ઓલસન ઓફ ફોર્બ્સના રિપોર્ટના આધારે કહી શકાય છે કે અન્ય સ્માર્ટવોચને ટક્કર આપવા માટે માઇક્રોસોફ્ટે નક્કી કર્યું છે કે તે આવનારા કેટલાક અઠવાડિયામાં પોતાની સ્માર્ટવોચ લોન્ચ કરશે. માઇક્રોસોફ્ટ આ પહેલાં પણ પોતાના વેરેબલ ગેજેટ્સ લોન્ચ કરી ચૂક્યું છે. હવે કંપનીએ પોતાનું ધ્યાન ફિટનેસને માટે વધાર્યુ છે. કંપનીએ જણાવ્યું છે કે તે પોતાની આવનારી સ્માર્ટવોચને ફિટનેસ બેઝ બનાવશે. કંપનીએ હાલમાં આ સ્માર્ટવોચની કિંમત માટેની કોઇ સ્પષ્ટતા કરી નથી. શક્ય છે કે કંપની સ્માર્ટવોચના લોન્ચ સમયે તેને જાહેર કરે.
કયા ખાસ ફીચર્સ હશે આ સ્માર્ટવોચમાં તે જાણવા માટે ક્લિક કરો આગળની સ્લાઇડ પર