માઇક્રોમેક્સનો 4.3 ઇંચનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન 5000 રૂપિયાથી ઓછામાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માઇક્રોમેક્સે પોતાની સ્માર્ટી સીરીઝમાં વધુ એક સસ્તા ડ્યુઅલ સિમ એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉમેરો કર્યો છે. કંપનીએ લોન્ચ કરેલો નવો સ્માર્ટી એ65 સ્માર્ટફોન ઓનલાઇન સ્ટોર પર 4999 રૂપિયામાં પ્રાપ્ય છે.
સ્માર્ટી એ65માં 4.3 ઇંચનું TFT WVGA ડિસ્પ્લે છે, જે 800x480 પિક્સલનાં રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે, જેને સારૂં કહી શકાય.

ફોનનાં વધુ ફીચર્સ જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો-