તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Micromax Launched Funbook With Voice Calling Uhd P580

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોઇસ કોલિંગ સાથે રૂ. 11,990માં માઇક્રોમેક્સની ફનબુક વીથ UHD

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં અનેક સ્માર્ટફોન લોન્ચ કર્યા બાદ હવે માઇક્રોમેક્સ કંપનીએ પોતાનો 3જી સિસ્ટમ સાથેનું વોઇસ કોલિંગ ટેબલેટ બહાર પાડ્યું છે. આ ફનબુક UHD P580 હવે ફક્ત રૂ. 11,990માં સરળતાથી મળી રહેશે. આ પ્રકારની આ પ્રથમ ફબુક બહાર પાડવામાં આવી છે.
કંપનીએ આ પહેલાં પણ પોતાની એક ફનબુક P280 4 જીબી સ્ટોરેજ સાથે રૂ. 4,650માં બહાર પાડી હતી. જેને પાછળથી 32 જીબીમાં કન્વર્ટ કરાઇ હતી. તેમાં વાઇફાઇ કનેક્ટીવીટી આપવામાં આવી હતી. તેમાં અનેક એપ પણ વાપરી શકાયા હતા.તેને હવે મોડીફાઇ કરીને એક નવી ફનબુક લોન્ચ કરવામાં આવી છે.
આવો જાણીએ ફનબુક UHD P580 ના ફીચર્સ વિશે થોડું આગળની સ્લાઇડમાં

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો