• Gujarati News
  • Micromax Canvas Doodle 4 Smartphone Launched In India

HD સ્ક્રિન,લોલીપોપ 5.0 OS સાથે માઇક્રોમેક્સે લોન્ચ કર્યો Canvas Doodle 4

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ભારતીય સ્માર્ટફોન મેકર માઇક્રોમેક્સે પોતાના કેનવાસ ડ્યુડલ હેન્ડસેટનુ નવુ વેરિએન્ટ 'ડ્યુડલ 4' લોન્ચ કર્યુ છે. આ હેન્ડસેટની કિંમત કંપનીએ 9,499 રૂપિયા રાખી છે. માઇક્રોમેક્સના આ હેન્ડસેટના લોન્ચની જાણકારી મુંબઇ સ્થિત એક રિટેલર(@maheshtelecom) મહેશટેલિકોમના ઓફિશયલ ટ્વિટર એકાઉન્ટ પર આપવામાં આવી હતી. જો કે કંપનીએ અત્યાર સુધી કોઇ અધિકારીક જાણકારી નથી આપી. પરંતુ આશા છે કે જલ્દીથી તે ઓફિસિયલ વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવશે.
મહેશ ટેલિકોમના જણાવ્યા અનુસાર ડ્યુડલ 4 મોડલ નંબર Q391 સાથે વેચાણ માટે ઉપલબ્ધ છે.
શુ છે ડ્યુડલ 4ની ખાસિયત-

કેનવાસ ડ્યુડલ 4માં 6 ઇંચની HD સ્ક્રિન (720*1280 પિક્સલનુ રિઝોલ્યુશન) છે. આ ઉપરાંત આ ફોન એન્ડ્રોઇડ લોલીપોપ 5.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
આગળની સ્લાઇડમાં ક્લિક કરો અને જાણો ફોનના બાકીના ફિચર્સ વિશે...