• Gujarati News
  • Micromax Canvas Engage With KitKat OS Goes On Sale For Rs 6199

માઇક્રોમેક્સ કેનવાસ એંગેજ આવ્યો એન્ડ્રોઇડ કિટકેટ સાથે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માઇક્રોમેક્સનો નવો બજેટ સ્માર્ટફોન કેનવાસ એંગેજ આવી ચૂક્યો છે. કંપની હાલમાં અનેક નવા ફોન લો બજેટ રેન્જમાં લોન્ચ કરીને પોતાના યુઝર્સને આર્કષી રહી છે. હાલમાં તેણે એક નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. ફોનની ખાસિયત છે કે તે એક બજેટ ફોન છે. એન્ડ્રોઇડ ઓએસના લેટેસ્ટ વર્ઝનની સાથે તે કિટકેટ 4.4 પર કામ કરી રહ્યો છે.
હાલમાં કંપનીએ તેને અધિકૃત રીતે લોન્ચ કર્યો નથી. ઓનલાઇન શોપિંગ ઇ બે પર તેની કિંમત રૂ. 6199ની રાખવામાં આવી રહી છે.
શું છે ફોનમાં ખાસ તે જાણવા ક્લીક કરો આગળની સ્લાઇડ પર