તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગયા મહિને લોન્ચ કરાયા આ 15 મિડ રેન્જ સ્માર્ટફોન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓક્ટોબર 2013માં વર્ષનાં શ્રેષ્ઠ સ્માર્ટફોન સહિત બીજા ઘણા ડિવાઇસ લોન્ચ કરાયા. એપલે તેનાં iPhone 5S અને 5C લોન્ચ કર્યા, નોકિયાએ આશા રેન્જમાં ત્રણ ફોન, બે ફેબલેટ અને પહેલું ટેબલેટ લોન્ચ કર્યું. સેમસંગ અને એલજીએ પોતાનાં ફ્લેક્સિબલ ડિસ્પ્લે (કર્વડ ડિસ્પ્લે) સાથેનાં દુનિયાનાં પહેલા ફોન ગેલેક્સી રાઉન્ડ અને જી ફ્લેક્સ લોન્ચ કર્યા.

આ જ મહિને ભારતનાં બજારોમાં કેટલાક મિડ રેન્જ સ્માર્ટફોન પણ આવ્યા, જે 20,000 રૂપિયાથી ઓછી કિંમતનાં સ્માર્ટફોન સેગમેન્ટને એક નવી ઉંચાઇએ લઇ ગયા. અહીં આવા જ 15 બજેટ સ્માર્ટફોન અંગે જણાવાયું છે, જે ઓક્ટોબરમાં લોન્ચ કરાયા.

આ બજેટ સ્માર્ટફોન કયા છે, તે અંગે વાંચવા આગળ ક્લિક કરો-