ખોટા નિર્ણયે દુનિયાની સૌથી સફળ કંપનીનાં માલિક ન બનવા દીધા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક વાત ઘણી વાર સાચી સાબિત થતી જોવા મળે કે એક ખોટો નિર્ણય તમારી જિંદગીનો રસ્તો બદલી શકે છે. કંઇક આવું જ બન્યું છે દુનિયાની ટોચની ઇલેક્ટ્રોનિક્સ કંપની સાથે. એપલનું નામ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ બનાવતી કંપનીઓમાં ટોચ પર છે. આખી દુનિયામાં તેનાં ગેઝેટ્સનાં પ્રેમીઓ છે. પણ શરૂઆતમા કંપનીએ ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે. તમને જો પૂછવામાં આવે કે એપલને કેટલા લોકોએ મળીને શરૂ કરી હતી, તો કદાચ તમારો જવાબ હશે, બે વ્યક્તિઓ, પણ બહુ ઓછા લોકો એપલનાં ત્રીજા સ્થાપક વિશે જાણે છે, જે ક્યાંક ખોવાઇ ગયા. આ વ્યક્તિનું નામ છે રોન વેન, (Ron Wayne). એપલની સ્થાપના વખતે તે સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિઆકનાં ત્રીજા હિસ્સેદાર હતા.

વધુ વાંચવા આગળ ક્લિક કરો-